Hindustan Zincએ શેરદીઠ રૂ. 6 પેટે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું, શેર 2 ટકા ઉછળ્યો
અમદાવાદ, 6 ડિસેમ્બરઃ હિન્દુસ્તાન ઝિંકે ચાલુ નાણાકીય વર્ષનું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપની શેરદીઠ રૂ. 6 પેટે ડિવિડન્ડ આપશે. જે નાણાકીય વર્ષ 2023-24 […]