હોન્ડા મોટરસાઇકલએ ગુજરાત પ્લાન્ટમાં નવી ત્રીજી એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યુ
અમદાવાદ, 8 જાન્યુઆરી: હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ ભારતમાં ગુજરાત રાજ્યના વિઠ્ઠલાપુર ખાતે તેના ચોથા ટુ-વ્હીલર પ્લાન્ટમાં નવી ત્રીજી એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું […]