વર્ષ 2026માં 7% વૃદ્ધિની શક્યતા, સ્થાનિક પરિબળો આપશે વેગ: AXISBANK

મુંબઈ, 13 ડિસેમ્બર: નાણાંકીય વર્ષ 2026માં વૃદ્ધિ દર 7 ટકાથી વધારે રહેવાની એક્સિસ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી નીલકંઠ મિશ્રાએ શક્યતા વ્યક્ત કરી છે. આ વૃદ્ધિને મજબૂત […]