ઇન્શ્યોરટેક કંપની ટર્ટલમિન્ટે SEBI માં પેપર્સ ફાઇલ કર્યાં
અમદાવાદ, 17 સપ્ટેમ્બર: ઇન્શ્યોરટેક કંપની ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે કોન્ફિડેન્શિયલ પ્રી-ફાઇલિંગ રૂટનો ઉપયોગ કરતાં બજાર નિયામક સેબીમાં તેના પેપર્સ […]
