ફ્લિપકાર્ટ-સમર્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ BlackBuck IPO લાવશે, $30 કરોડ સુધી એકત્ર કરવાની યોજના
અમદાવાદ, 4 માર્ચઃ ફ્લિપકાર્ટ દ્વારા સમર્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ બ્લેકબક (BlackBuck) આગામી નાણાકીય વર્ષમાં $30 કરોડ જેટલું ફંડ આઈપીઓ મારફત એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. મીડિયા […]