લીફોર્ડ હેલ્થકેર લિમિટેડ ઓર્થો અને મોબિલિટી એઈડ્સ વિભાગ માટે ₹200 કરોડનું રોકાણ કરશે
અમદાવાદ, 9 જાન્યુઆરી: લીફોર્ડ હેલ્થકેર લિમિટેડે તેના ઓર્થોપેડિક અને મોબિલિટી એઈડ્સ વિભાગને ઝડપથી વિકસાવવા માટે આગામી ત્રણ વર્ષમાં ₹200 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ […]
