સતત ચોથા સપ્તાહે મેઇનબોર્ડમાં એકપણ નહિં, પરંતુ SME સેગમેન્ટમાં 2 નવા IPO લોન્ચ થશે
અમદાવાદ, 10 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં ચાલી રહેલો મંદીનો સૂસવાટો પ્રાઇમરી માર્કેટને પણ થરથરાવી રહ્યો છે. ખાસ કરીને સતત ચોથા સપ્તાહે મેઇનબોર્ડ સેગમેન્ટમાં કોઈ નવા IPO […]