Diwali Muhurut Stock Picks: SBI, Titan, Cipla સહિતના શેરો 20થી 40 ટકા વધવાની શક્યતા
અમદાવાદ, 9 નવેમ્બરઃ સ્થાનિક શેરબજારોએ વિક્રમ સંવત 2079માં આકર્ષક રિટર્ન આપનારા વિશ્વના સ્ટોક એક્સચેન્જીસમાં બેસ્ટ પર્ફોર્મર રહ્યા છે. નિફ્ટી-50એ 10 ટકા જ્યારે નિફ્ટી મીડકેપ 30 […]