NHAI InvIT સીપીપી રોકાણો, ઓટીપીપી અને અન્યો પાસેથી રૂ. 7500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 4 માર્ચઃ નેશનલ હાઈવે ઈન્ફ્રા ટ્રસ્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સ્પોન્સર્ડ InvIT મારફત કુલ રૂ. 7500 કરોડનું ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે […]