ઓલા ઇલેક્ટ્રિકે સર્વિસ સેન્ટર્સ સાથેના 3200થી વધુ નવા સ્ટોર ખોલ્યા

અમદાવાદ, 25 ડિસેમ્બર: પ્યોર-પ્લે ઈવીકંપની ઓલા ઈલેક્ટ્રીકે દેશભરમાં ​​તેના નેટવર્કનું વિસ્તરણ કરી તેને 4,000 સ્ટોર્સ સુધી કરવાની જાહેરાત કરી છે,જે વર્તમાન નેટવર્કથી ચાર ગણો વધારો […]