ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં 160% ઉછાળો

સ્ટાર્ટઅપ્સ કંપનીઓની સંખ્યા 2020માં 14498થી 83% વધી 2022માં 26542 થઈ નવી દિલ્હી માર્ચ 24: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160%નો ઉછાળો જોવા મળ્યો છે. […]