PEB લીડર ઇન્ટરઆર્ક ખેડામાં નવી ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે રૂ. 70 કરોડનું રોકાણ કરશે
ઉત્પાદન સુવિધા 40,000 MTની ક્ષમતા રહેશે, પ્રદેશમાં 400 થી વધુ નોકરીઓનું સર્જન થશે વિસ્તરણથી FY28માં રૂ. 2,400 કરોડના ઇન્ટરઆર્કના વૃદ્ધિ લક્ષ્યને સપોર્ટ કરશે અમદાવાદ, 9 […]
