Property Share એ ભારતની પહેલી SM REIT સ્કીમના રૂ. 353 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 26 નવેમ્બર: પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“PSIT”), ભારતના પ્રથમ રજીસ્ટર્ડ નાના અને મધ્યમ રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે પ્રોપશેર પ્લેટિના માટે ઑફર ડોક્યુમેન્ટ દાખલ કર્યા […]