રીગાલ રિસોર્સિસ લિમિટેડ નો IPO 12 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 96 – 102

IPO ખૂલશે 12 ઓગસ્ટ IPO બંધ થશે 14 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ. 96 – 102 IPO સાઇઝ રૂ. 306 કરોડ લોટ સાઇઝ 144 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 8 ઓગસ્ટ: રીગાલ રિસોર્સિસ લિમિટેડે 12 ઓગસ્ટના […]