તનિષ્ક ગુજરાતમાં આ વર્ષે 9 નવા સ્ટોર્સ શરૂ કરશે, 70 ટકા ગ્રાહકોની સુવર્ણ આભૂષણો ઉપર જ પસંદગી
તનિષ્કે અમદાવાદમાં તેના ગ્રાન્ડ સ્ટોરનું પુનઃલોકાર્પણ કર્યું, 25 ટકા યુવા ગ્રાહકો ડાયમન્ડ જ્વેલરી ખરીદતાં થયા અમદાવાદ, 8 સપ્ટેમ્બર: તાતા ગ્રૂપની દેશની સૌથી મોટી જ્વેલરી રિટેલ […]