રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ક્યૂ-1 નફો વધી રૂ. 281.71 લાખ

અમદાવાદ, 20 જુલાઇઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ જૂન-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 281.71 લાખ (રૂ. 140.59 લાખ) નોંધાવ્યો […]