રિલાયન્સ: Q3 ચોખ્ખો નફો 11% વધીને રૂ. 19,641 કરોડ, આવક રૂ. 2.48 લાખ કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા Q3FY24 માટે  કન્ઝ્યુમર બિઝનેસમાં સતત વૃદ્ધિ સાથે કોન્સોલિડેટેડ આવકો વાર્ષિક ધોરણે 3.2% વૃદ્ધિ સાથે રૂ. […]