બિગબ્લોક કન્સ્ટ્રક્શનના પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી 1.34 લાખ શેર્સ ખરીદ્યા
અમદાવાદ, 6 ઓકટોબર: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સની ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી કંપનીના 1.34 લાખથી વધુ ઇક્વિટી શેર્સ […]