અદાણી શેર્સમાં 12 કંપનીઓએ શોર્ટ સેલિંગની વહેતી ગંગામાં ’પૂણ્ય’ કમાઇ લીધાનો ઘટસ્ફોટ
અમદાવાદ, 29 ઓગસ્ટ: અદાણી જૂથની કંપનીઓમાં હિન્ડનબર્ગ અહેવાલના પગલે શોર્ટ સેલિંગની વહેતી ગંગામાં હાથ ઝબોળી લઇને ’પૂણ્ય’ કમાઇ ’લેવાની જેમ અમેરીકી શોર્ટ સેલર હિન્ડનબર્ગ રીપોર્ટ […]