પ્રાઈમરી માર્કેટ રિવ્યૂઃ 1 મેઈનબોર્ડમાં અને 2 SME IPOની એન્ટ્રી: 8 IPO આ સપ્તાહે લિસ્ટિંગ કરાવશે
અમદાવાદ, 23 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં 23 ડિસેમ્બરથી શરૂ થતું સપ્તાહ વ્યસ્ત રહેશે. ગયા અઠવાડિયે ગંભીર કરેક્શન હોવા છતાં પબ્લિક ઈશ્યૂ તેમજ શેરબજારમાં તાજેતરના લિસ્ટિંગની સ્થિતિ […]