સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 17700ની સપાટી પાછી મેળવી, FPIની રૂ. 4166 કરોડની નેટ ખરીદીનો ટેકો
અમદાવાદઃ વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ મહિનાના અંતે રૂ. 4165.86 કરોડની રેકોર્ડ ખરીદી નોંધાવી છે. જેના પગલે સેન્સેક્સ 1500 પોઈન્ટ વધ્યો છે. નિફ્ટી 17700નું રેઝિસ્ટન્સ લેવલ પર […]