SYMBIOTEC PHARMALAB LIMITED એ DRHP દાખલ કર્યું

અમદાવાદ, 23 ડિસેમ્બર: સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. […]