અમદાવાદ, 14 ઓગસ્ટ: ટાટા ક્લિક લક્ઝરીએ ભારતની પ્રસિદ્ધ લક્ઝરી બ્રાન્ડ સબ્યસાચી કોલકાતા સાથે-ભાગીદારીમાં દેશની પ્રથમ ડિજિટલ જ્વેલરી બૂટિક શરૂ કરવાની જાહેરાત કરી છે. આ બૂટિક 21 ઑગસ્ટ, 2025ના રોજ પ્લેટફોર્મ પર લાઇવ થશે અને તેમાં ઓનલાઈન સબ્યસાચીની ફાઇન જ્વેલરીનું સૌથી વિશાળ સિલેક્શન હશે. 18 કેરેટ સોનામાં તૈયાર કરાયેલા આ તમામContinue Reading