અગ્રતાસે સાણંદમાં બેટરી ઉત્પાદન સુવિધાના નિર્માણને વેગ આપ્યો
અમદાવાદ, 11 ડિસેમ્બર: ટાટાગ્રૂપનીગ્લોબલબેટરીબિઝનેસકંપનીઅગ્રતાસગુજરાતનાસાણંદખાતેવિશ્વસ્તરીયબેટરીઉત્પાદનસુવિધાઊભીકરવાનાકાર્યમાંઝડપીપ્રગતિકરીરહીછે.સમગ્રસાઇટપરતેમનુંનિર્માણખૂબઝડપીઆગળવધીરહ્યુંછેઅનેસ્ટ્રક્ચરલસ્ટીલફ્રેમવર્કલગભગપૂર્ણથવાનાઆરેછે. 320 એકરનો વિસ્તાર ધરાવતી આ સુવિધા, ભારતમાં ક્લીન એનર્જી ક્ષેત્રમાં થયેલી સૌથી મહત્વપૂર્ણ મૂડીરોકાણોમાંની એક છે. પ્રથમ તબક્કામાં દર વર્ષે 20 GWh […]
