ફોલોઅપ બાઇંગ સપોર્ટના અભાવે શેરબજારોનો સેન્ટિમેન્ટ ખરડાયું, NIFTY OUTLOOK: SUPPORT 17518- 17446, RESISTANCE 17717- 17844
અમદાવાદઃ નિફ્ટી- 50એ ગુરુવારે સેલિંગ પ્રેશર વચ્ચે પણ 17550 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે 165 પોઇન્ટના સુધારા સાથે 17590 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ […]