માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25351- 25153, રેઝિસ્ટન્સ 25656- 25763
કોન્સોલિડેશન બ્રેકઆઉટ પછી આગામી સત્રોમાં NIFTYને 25,650–25,750 ઝોનમાં રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોના મતે, આ ઝોનથી ઉપર બ્રેકઆઉટ 26,000ના લેવલ તરફનો માર્ગ […]
