યાર્ન સિન્ડિકેટ લિ.નો રૂ. 48.60 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 6 ફેબ્રુઆરીએ ખુલ્યો

રાઇટ્સ ઇશ્યૂની કિંમત શેરદીઠ રૂ. 27 છે, રાઇટ્સ ઇશ્યૂ 21 ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થશે કંપની શેરદીઠ રૂ. 27ની ઇશ્યૂ કિંમતે 1.80 કરોડ ફુલ્લી-પેઇડ ઇક્વિટી […]