ઝાયડસ- બેહાઇ બાયોટેક વચ્ચે BEIZRAY માટે લાઇસન્સિંગ, સપ્લાય, કમર્શિયલાઇઝેશન કરાર
અમદાવાદ, ભારત અને ઝુહાઇ, ચાઇના, 14 ફેબ્રુઆરી: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ ગ્લોબલ એફઝેડઇએ યુએસ માર્કેટમાં 505(B)(2) પ્રોડક્ટ BEIZRAY (Albumin Solubilized […]