TECHNO- FUNDAMENTAL WATCH LIST AT A GLANCE, માઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા અને એચસીએલમાં મંદીના માહોલની શક્યતા, રિલાયન્સ વોચ લિસ્ટમાં રાખો
Ahmedabad, 17 April: ભારતીય શેરબજારોમાં સોમવારની ચાલ થોડી અસમંજસ ભરેલી રહેવાની શક્યતા વચ્ચે રોકાણકારો અને ટ્રેડર્સે સ્ટોપલોસ સાથે વ્યૂહરચના ઘડવી રહી.
ખરીદી માટે ધ્યાનમાં રાખવા જેવાં શેર્સઃ જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ, ટોરન્ટ પાવર, ઉગર સુગર
મંદીનો ટોન દર્શાવે તેવા સંભવિત શેર્સઃ માઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનો, ઇન્ફોસિસ, ટીસીએસ
ટેકનિકલી ઇન્ટ્રા-ડે સપોર્ટ અને રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને……
ખરીદવા લાયક શેર્સઃ એયુ બેન્ક, એસબીઆઇ, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એચયુએલ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)