LIC: રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર સાવ 593 થઇ ગયો
અફવા કદાચ સાચી પડેઃ કંપની બોનસ- ડિવિડન્ડ આપી શેરધારકોને રિઝવવાની કોશિશ કરશે અમદાવાદઃ મે માસમાં રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે સતત નેગેટિવ ઝોનમાં રહ્યા બાદ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)નો શેર શુક્રવારે રૂ. 593ના તળિયે બોલાયો હતો. કંપની હવે શેરધારકોને રિઝવવા રૂ. 2200 કરોડનું ફંડ ડિવિડન્ડ અને બોનસ ઇશ્યૂContinue Reading








