NCDEX DAILY REPORT: જીરા તથા હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવ વધ્યા

મુંબઇ, ૨ મે: નવા માસનાં કારોબારનાં પ્રારંભે હાજર બજારો તેજ રહેતા કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ […]

Go First એરલાઇને દેવાળુ ફૂંક્યું! ફ્લાઇટ્સ રદ કરી, નાદારી માટે અરજી કરી

નવી દિલ્હી, 2 મેઃ વાડિયા ગ્રૂપની માલિકીની ડોમેસ્ટિક એરલાઇન કંપની ગો ફર્સ્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી ઠરાવ (ઈન્સોલવન્સી) કાર્યવાહી માટે અરજી […]

Ambuja Cementsનો Q4 નફો 1.62% વધ્યો, રૂ. 2.50 ડિવિડન્ડ

અમદાવાદ, 2 મેઃ અંબુજા સિમેન્ટ કંપનીએ માર્ચ ત્રિમાસિકમાં રૂ. 502.40 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 494.41 કરોડ સામે 1.62 ટકા વધ્યો […]

અદાણી ગ્રીન, અદાણી પાવર, ટોટલ ગેસમાં સુધારો, અદાણી ટ્રાન્સ, NDTV ઘટ્યા

અમદાવાદ, 2 મેઃ પ્રોત્સાહક વાર્ષિક અને ત્રિમાસિક પરીણામોના પગલે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી પાવરના શેર્સમાં આજે સંગીન સુધારાની ચાલ જોવા મળી […]

રાજકુમાર દુબેએ BPCLના ડાયરેક્ટર (HR)નો કાર્યભાર સંભાળ્યો

Mumbai, May 2, 2023: રાજકુમાર દુબેએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ડિરેક્ટર (માનવ સંસાધન) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. દુબે તેમની વ્યાપાર અને માનવ મૂડી વિકાસમાં […]

Punjab And Sind bankનો વાર્ષિક નફો 32% વધ્યો

અમદાવાદ, 2 મેઃ પંજાબ એન્ડ સિંધ બેન્કે 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષ અને ચોથા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. બેન્કનો ચોખ્ખો નફો […]

અદાણી ગ્રીનનો વાર્ષિક નફો 72% વધ્યો, અદાણી ટોટલનો નફો 21% વધ્યો

અમદાવાદ, 2 મેઃ અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવવા સાથે કંપનીનો રોકડ નફો 72 […]

2022-23માં બોન્ડ પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફત રૂ. 8.31 લાખ કરોડએકત્રિત કરાયા

અમદાવાદ, 2 મેઃ નાણાકીય વર્ષ 2022-23માં ₹8,30,532 કરોડના પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે કોર્પોરેટ બોન્ડ દ્વારા ઓલ ટાઈમ હાઈ ફંડ મોબિલાઈઝેશન જોવા મળ્યું હતું, જે ગયા વર્ષની […]