શીતલ યુનિવર્સલનો IPO 4 ડિસેમ્બરે ખૂલશે, ઇશ્યૂ પ્રાઇસ રૂ.70
IPO ખૂલશે 4 ડિસેમ્બર IPO બંધ થશે 6 ડિસેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.70 ઇશ્યૂ સાઇઝ રૂ.23.80 કરોડ લિસ્ટિંગ NSE ઇમર્જ અમદાવાદ, 30 નવેમ્બર: કૃષિ ઉત્પાદોના પ્રોસેસર અને નિકાસકર્તા શીતલ યુનિવર્સલ લિમિટેડનો IPO સોમવારે, 4 ડિસેમ્બર, 2023ના રોજ ખૂલશે અને બુધવાર, 6 ડિસેમ્બર, 2023ના રોજ બંધ થશે. કંપની ઇશ્યૂમાંથી અંદાજેContinue Reading








