નિફ્ટીને વાંરવાર પછાડતો મેઇન વિલન 21700, ઇન્ટ્રા-ડે વોચઃ UPL, ICICI, RIL, JIO, ONGC, SAIL
અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ કરણ અર્જૂન પિક્ચરના ડાયલોગની જેમ મેરે 21700- 22200 આયેંગે…. ની રાહ જોઇ રહેલા માર્કેટ રસિયાઓ માટે સોમવારે પણ નિફ્ટીએ સુધારાનું સૂરસૂરિયું કરીને […]