ગિફ્ટ સિટી, ગાંધીનગર, 3 માર્ચઃ   ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE)ના સહયોગથી ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા યોજાયેલ રાઉન્ડટેબલ બેઠકમાં ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર (CMD) શ્રી પ્રદીપ કુમાર દાસે ભારતના રિન્યુએબલ એનર્જી (RE) ટ્રાન્ઝીશન માટે ઓફશોર મૂડીભંડોળ એકત્રિત કરવાની બાબત અંગેContinue Reading

મુંબઇ, 3 માર્ચ: ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ એ મુંબઈ ખાતે યોજાયેલા બ્રાન્ડ લોન્ચ કાર્યક્રમ દરમિયાન પોતાની સંપૂર્ણ વાયર અને સ્વીચગિયર પોર્ટફોલિયોના લોન્ચ સાથે મહારાષ્ટ્રમાં પોતાના કન્સ્યુમર બિઝનેસના વિસ્તરણની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ કંપનીની રાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તરણ વ્યૂહરચનામાં મહત્વનો પડાવ સાબિત થશે. ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) કેટેગરીમાં સુરક્ષા, વિશ્વસનીયતા અનેContinue Reading

53% ભારતીય પરિવારો ETFના મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાગૃત છે પરંતુ 6.7% રોકાણ ધરાવે છે અમદાવાદ, 3 માર્ચઃ છેલ્લા દાયકામાં ભારતીયોમાં રોકાણકારોના શિક્ષણ માટે સેબી અને અન્ય નિયમનકારી સંસ્થાના પ્રયાસોએ નાણાકીય ઉત્પાદનોમાં જાગૃતિનો સ્પષ્ટપણે વિસ્તાર કર્યો છે. જોકે, સેબીના રોકાણકાર જાગૃતિ સર્વે 2025નું એનાલિસિસ દર્શાવે છે કે જાગૃતિ આપમેળે ભાગીદારીમાં પરિણમતીContinue Reading

23 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 326 કરોડ એકત્ર કર્યા અમદાવાદ, 3 માર્ચઃ પુણે સ્થિત કંટ્રોલ-ઇન્ટેન્સિવ કમ્પોનન્ટ્સ નિર્માતા Sedemac Mechatronics તેના 1,087 કરોડના IPO પૂર્વે 2 માર્ચે 23 એન્કર રોકાણકારો પાસેથી 325.88 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ મહિનાનો પહેલો IPO 4 માર્ચે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 6 માર્ચે બંધContinue Reading

અમદાવાદ, 3 માર્ચઃ સોમવારના શરૂઆતના ટ્રેડિંગમાં GOLD SILVERના એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF)માં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. કારણ કે પશ્ચિમ એશિયામાં જિયો પોલિટિકલ તણાવને કારણે વૈશ્વિક બુલિયનના ભાવમાં વધારો થયો અને સલામતી તરફ ઉડાન શરૂ થઈ હતી. ટાટા સિલ્વર ETF માં 7 ટકાથી વધુનો ઉછાળો, ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETF અને SBIContinue Reading

વોર ગેમમાં નેગેટિવ/ પોઝિટિવ ઇફેક્ટ ધરાવતાં સેક્ટર્સ અને વોચમાં રાખવા જેવાં શેર્સ કયા સેક્ટર્સને નેગેટિવ ઇફેક્ટ Chemicals, fertilizers, paints and FMCG, EXPORT, IMPORT, AVIATION, PAINTS, CHEMICALS, AUTO, FMCG, કયા સેક્ટર્સને પોઝિટિવ ઇફેક્ટ DEFENCE, OIL, RENUABLE ENERGY, SHIPING, OIL MARKETING COS WAR ADVANTAGE SHARES BEL, PARAS DEFENCE, ONGC, COCHINSHIP, IDEAFORGE યુએસ-Continue Reading

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.188898.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.49235.86 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.139662.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 41670 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યોContinue Reading

અમદાવાદ, 2 માર્ચ 2026: યુવાઓને લોકશાહી વ્યવસ્થાથી વધુ સક્રિય રીતે જોડવા અને પોલિસી મેકિંગમાં તેમની ભાગીદારી મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ સાથે મારવાડી યુનિવર્સિટીમાં બે દિવસીય ‘યુથ એન્ડ ડેમોક્રેસી કોન્ફરન્સ 2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ‘બ્રિજિંગ પાર્ટિસિપેશન એન્ડ પાવર’ થીમ પર યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશભરના નીતિ નિર્માતાઓ, વિદ્વાનો, સ્ટુડન્ટ લીડર્સContinue Reading