પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 3 IPO ખુલશે, સાથે 9 IPOની લિસ્ટિંગ માટે એન્ટ્રી
અમદાવાદ, 2 માર્ચઃ શિયાળો ઉતર્યો હોવા છતાં જે રીતે ઠંડા પવનના સૂસવાટા અનુભવાય તે રીતે ઇન્ડિયન ઇકોનોમિની ગ્રોથ સ્ટોરી છતાં જે રીતે સેકન્ડરી માર્કેટમાં જિયો પોલિટિકલ ઇશ્યૂ અને ઇરાન- યુએસ ક્રાઇસિસના કારણે ખાનાખરાબી જોવા મળી રહી છે. તે જોતાં આ સપ્તાહે ખૂલી રહેલા 3 IPO અને નવ લિસ્ટિંગ ઉપર નેગેટિવContinue Reading




