આગામી સપ્તાહે 4 IPO રૂ. 4500 કરોડ એકત્ર કરવા યોજાશે
અમદાવાદઃ આગામી સપ્તાહે ડીસીએક્સ સિસ્ટમ્સ, ગ્લોબલ હેલ્થ લિ., બીકાજી ફુડ્સ ઇન્ટરનેશનલ અને ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ એમ ચાર કંપનીઓ કુલ રૂ. 4500 કરોડ એકત્ર કરવા માટે IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.
DCX Systems IPO Details
IPO તારીખ | Oct 31, 2022 to Nov 2, 2022 |
Face Value | ₹2 per share |
પ્રાઇસ બેન્ડ | ₹197 to ₹207 per share |
Lot Size | 72 Shares |
Issue Size | ₹500.00 Cr) |
Fresh Issue | ₹400.00 Cr) |
Offer for Sale | [₹100.00 Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
Global Health
IPO તારીખ | Nov 3, 2022 to Nov 7, 2022 |
Face Value | ₹2 per share |
પ્રાઇસ બેન્ડ | ₹319 to ₹336 per share |
Lot Size | 44 Shares |
Issue Size | ₹2,205.57 Cr |
Fresh Issue | ₹500.00 Cr |
Offer for Sale | 50,761,000 shares of ₹2 |
Issue Type | Book Built Issue IPO |
Listing | BSE, NSE |
Bikaji Foods
IPO તારીખ | Nov 3, 2022 to Nov 7, 2022 |
ફેસ વેલ્યૂ | ₹1 per share |
Offer for Sale | 29,373,984 shares of ₹1 |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
Fusion Micro Finance
IPO તારીખ | Nov 2, 2022 to Nov 4, 2022 |
Face Value | ₹10 per share |
પ્રાઇસ બેન્ડ | ₹350 to ₹368 per share |
Lot Size | 40 Shares |
Issue Size | ₹1,103.99 Cr |
Fresh Issue | ₹600.00 Cr |
Offer for Sale | 13,695,466 shares of ₹10 |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
2022માં IPO મારફત રૂ. 44085 કરોડ એકત્ર કરાયા
કેલેન્ડર વર્ષ 2022ના પ્રથમ ત્રણ માસમાં માત્ર 3 IPO યોજાયા હતા. પરંતુ માર્ચ પછી 19 IPOની વણઝાર લાગી હતી. 2022માં અત્યારસુધીમાં IPO મારફત પ્રાઇમરી માર્કેટમાંથી રૂ. 44085 કરોડ એકત્ર કરવામાં આવ્યા હોવાનું પ્રાઇમ ડેટાબેઝ જણાવે છે. 2021માં 63 IPO મારફત રૂ. 1.19 લાખ કરોડ એકત્ર કરાયા હતા.
રૂ. 94000 કરોડની કિંમતના 64 IPO પાઇપલાઇનમાં
આશરે 64 IPO એ રૂ. 94000 કરોડ એકત્ર કરવા માટે સેબી સમક્ષ અરજી કરીને મંજૂરી મેળવી લીધી છે. આશરે 45 કંપનીઓએ રૂ. 65000 કરોડ એકત્ર કરવા માટે સેબીને છેલ્લા એક વર્ષમાં અરજી કરી છે અને મંજૂરીની રાહ જોવાઇ રહી છે.