નિફ્ટી જો શુક્રવારે 17082 ઉપર બંધ રહે તો રાહત રેલીની શક્યતા NITY SUPORT 16780- 16754, RESISTANCE 17082- 17178
અમદાવાદઃ ગુરુવારે 13 પોઇન્ટના સુધારા છતાં 16900- 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓની નીચે બંધ રહેલો નિફ્ટી 16896 પોઇન્ટના લેવલે પણ સૂર તો સાવચેતીનો જ વ્યક્ત કરે છે. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. ટેકનિકલી ડેઇલી ફોલિંગ ટ્રેન્ડને તોડવા સાથે 16860 પોઇન્ટની 20 માસની ઇએમએ ટેસ્ટ કરી છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ હજી પણ નેગેટિવ જ રહ્યા છે. પરંતુ ઓવરસોલ્ડ માર્કેટમાં થોડી રાહત રેલીની શક્યતા નકારી શકાય નહિં. જેમાં નિફ્ટીએ 17082 પોઇન્ટ ઉપર બંધ આપવું જરૂરી રહેશે. નીચામાં 16750 પોઇન્ટની સપ્ટે.22ની સપાટી જોવા ના મળે તેવી આશા સાથે સાવચેતી અને સ્ટોપલોસ હાથવગા રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
NITY | 16986 | BANK NITY | 39133 | IN OCUS |
S1 | 16870 | S1 | 38703 | VOLYAS (B) |
S2 | 16754 | S2 | 38274 | BHARTIAIRTL (S) |
R1 | 17082 | R1 | 39472 | BRITANIA (B) |
R2 | 17178 | R2 | 39811 | M&M (B) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 38703- 38274, RESISTANCE 39472- 39811
ગુરુવારે બેન્ક નિફ્ટીએ 81 પોઇન્ટના સુધારા સાથે 39381 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી. ઇન્ડેક્સમાં ઇન્ડિસિસિવ પેટર્ન દોજી રચાઇ છે. 200 દિવસની એસએમએ નીચે સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર જોકે માઇનોર રિકવરીનો સંકેત મળી રહ્યો છે. પરંતુ બેન્ક નિફ્ટી જ્યાં સુધી 40000 પોઇન્ટનું સાયકોલોજિકલ બેરિયર ક્રોસ કરે નહિં ત્યાં સુધી સૂર સાવચેતીનો જ રહેશે.
STOCK IN OCUS
Voltas (CMP 881):
Considering the decent earnings growth, higher volume and improved business visibility over the medium-term, we have our BUY rating on the stock, with a Target Price of Rs1,015.
Intraday Picks
BHARTIARTL (PREVIOUS CLOSE: RS746) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs757-760 for the target of Rs736 with a strict stop loss of Rs772.
BRITANNIA (PREVIOUS CLOSE: 4,311) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs4,280-4,255 for the target of Rs4,260 with a strict stop loss of Rs4,229.
M&M (PREVIOUS CLOSE: 1,167) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs1,166-1,160 for the target of Rs1,189 with a strict stop loss of Rs1,144.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)