અમદાવાદ, 27 જૂનઃ સોમવારે નિફ્ટીએ ફ્લેટ ઓપનિંગ પછી દિવસ દરમિયાન રેન્જબાઉન્ડ સ્થિતિ દર્શાવી હતી. સાથે સાથે સતત બીજા દિવસે ડેઇલી ચાર્ટ પર 20 ઇએમ એ સપોર્ટ મેળવવા સાથે સ્પીનિંગ ટોપ દોજી ટાઇપ કેન્ડલની રચના કરી છે. જે સંકેત આપે છે કે, માર્કેટમાં થોડા બાઉન્સબેકની શક્યતા નકારી શકાય નહિં. જો 18800 ક્રોસ થાય તો ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ ફ્રેશ લેણ કરી શકે છે અન્યથા 18600 તૂટે તો ફ્રેશ વેચાણ માટે વિચારી શકાય.

ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે એબી કેપિટલ, સ્પાર્ક, ઇક્વિટાસ બેન્ક, તાતા સ્ટીલ ખરીદો અને એસબીઆઇ કાર્ડ વેચવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે.

(Report  by stoxbox)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)