ક્રિપ્ટો બેન્ક સિલ્વરગેટમાં સટ્ટાખોરી વધી, અનેક ક્રિપ્ટો એક્સચેન્જીસ, ક્રિપ્ટો કંપનીઓ નાદાર થઈ

અમદાવાદ, 9 માર્ચઃ લગભગ છેલ્લા એક વર્ષથી ક્રિપ્ટો માર્કેટ મંદીનો સામનો કરી રહ્યું છે. ક્રિપ્ટો ટોકન્સ 98 ટકા સુધી તૂટ્યા છે. જેમાં અનેક ક્રિપ્ટો એક્સચેન્જીસ, […]

ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવો એ એક વિકલ્પઃ IMF

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડાએ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો વિકલ્પ અપનાવવા ભલામણ કરી છે. ભારતનું G20 પ્રમુખપદ એવા સમયે આવે છે જ્યારે તેના […]

Budget Expectation: ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ પર લાગૂ TDS ઘટાડવા માગ

અમદાવાદ: crypto કરન્સી માર્કેટ દેશમાં ઝડપથી ફૂલી-ફાલી રહ્યું છે. તેમાંય ચાલુ નાણાકીય વર્ષમાં થોડા સમય પહેલાં જ આરબીઆઈએ ડિજિટલ રૂપિ લોન્ચ કરી crypto કરન્સી માટે […]

ટેક્સ માળખાથી ક્રિપ્ટો માર્કેટને 4 વર્ષમાં રૂ. 99 લાખ કરોડનું નુકસાન થશે

ક્રિપ્ટો પર નવા ટેક્સ નિયમો પછી ભારતીયોએ વિદેશી એક્સચેન્જોમાં રૂ. 32,000 કરોડ ટ્રાન્સફર કર્યા અમદાવાદઃ બજેટ 2022માં ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ અને 1 ટકા TDSની જાહેરાત બાદ, વર્તમાન ટેક્સ માળખાને કારણે આગામી ચાર […]

આગામી નાણાકીય કટોકટી ક્રિપ્ટોકરન્સીને કારણે આવશે, પ્રતિબંધ જરૂરી: RBI

નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી નાણાકીય કટોકટી […]

EDએ ક્રિપ્ટો એક્સચેન્જીસની PMLA હેઠળ રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ક્રિપ્ટો એક્સચેન્જો સામે કડક કાર્યવાહી કરી છે. એજન્સીએ ત્રણ લોકોની ધરપકડ કરતાં ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા મની લોન્ડરિંગ સંબંધિત કેસોમાં રૂ. 907 કરોડની […]

FTXના ફાઉન્ડર Sam Bankman-Friedની બહામાસમાંથી ધરપકડ

છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ વધીને $847.81 અબજ નજીક પહોંચી નવી દિલ્હીઃ બેન્કરપ્ટ થયેલા ક્રિપ્ટો એક્સચેન્જ FTXના ભૂતપૂર્વ CEO સેમ બેન્કમેન-ફ્રાઈડની બહામાસમાંથી ધરપકડ […]

WazirXએ 700 એકાઉન્ટ બ્લોક કર્યા, 3,300થી વધુ ક્રિપ્ટો એકાઉન્ટ તપાસ હેઠળ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા, 70 ટકા એકાઉન્ટ સસ્પેન્ડ નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ WazirXએ કાયદા અમલીકરણ એજન્સીઓની સૂચનાઓ અને કથિત અનિયમિતતાઓના આંતરિક મૂલ્યાંકનના આધારે એપ્રિલ […]