વૈશ્વિક સોલાર માર્કેટમાં ગુજરાતની અદાણી સોલારે દુનિયામાં છઠ્ઠું અને ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું
અમદાવાદ, 11 જૂનઃ ગુજરાતની અદાણી ગ્રુપની કંપની ‘અદાણી સોલાર’ (Adani Solar) વૈશ્વિક સ્તરે મોટું ગૌરવ મેળવ્યું છે. ઉર્જા ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા વૂડ મેકેન્ઝી (Wood Mackenzie) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરાયેલા વૈશ્વિક સોલાર મોડ્યુલ ઉત્પાદકોના રેન્કિંગમાં અદાણી સોલાર દુનિયામાં છઠ્ઠા ક્રમે આવી છે. ઊર્જા સંશોધન અને કન્સલ્ટન્સી ફર્મ વૂડContinue Reading

