JSWસિમેન્ટ રાજસ્થાનમાં ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ સુવિધા સ્થાપવા રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે
મુંબઇ, 21 મે: 24.25 અબજ ડોલરનું કદ ધરાવતા JSW ગ્રૂપનો હિસ્સો JSW સિમેન્ટ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ગ્રીનફિલ્ડ અને ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે આશરે […]
