COMMODITIES: Intraday Technical Outlook
Gold LBMA Spot | ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ સુસ્ત રહેવા સાથે 1680 ડોલરની સપાટી જળવાઇ રહે તે દિવસના અંત સુધી જરૂરી રહેશે. બાકી નવો ટ્રેન્ડ ફેડના નિર્ણય બાદ નક્કી થઇ શકે છે. |
Silver LBMA Spot | 19.80 ડોલરની સપાટી નજીકની રેઝિસ્ટન્સ સપાટી જણાય છે. તે ક્રોસ થાય તો અપવર્ડ ટ્રેન્ડ જોવા મળી શકે. અન્યથા સેલિંગ પ્રેશર વધવાની સંભાવના વિશેષ જણાય છે. |
Crude Oil NYMEX | 82 ડોલરની નીચેની સપાટી સતત સેલિંગ પ્રેશર વધારી શકે છે. તે સિવાય માર્કેટ ટ્રેન્ડ સુસ્ત જણાય છે. |
MCX Technical Commentary
Gold KG Oct | રૂ. 49800ની સપાટી નીચે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ટ્રેન્ડ નેગેટિવ રહેવા સાથે સેલિંગ પ્રેશર પણ જોવા મળી શકે છે. રૂ. 50200 ક્રોસ કરી પછી જ ફ્રેશ રિકવરીની ધારણા રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવા સલાહ મળી રહી છે. |
Silver KG Dec | રૂ. 57600ની સપાટી ક્રોસ કરે તો સુધારાની આગેકૂચ રહી શકે. દિવસ દરમિયાન સેલિંગ પ્રેશર સતત વધવાની ધારણા રાખી શકાય. |
Crude Oil Sep | રૂ. 6500- 7200ની રેન્જમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ જોવા મળી શકે. જે બાજુનું લેવલ તૂટે તે તરફની માર્કેટની ચાલ રહેવાની સંભાવના હાલ તો જણાય છે. ટૂંકાગાળાનો ટ્રેન્ડ એકાદ-બે દિવસમાં નક્કી થઇ જવાની શક્યતા છે. |
Intraday Technical Outlook By Geojit commoditt
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)