COMMODITY MARKET AT A GLANCE
COMMODITY MARKET AT A GLANCE
GOLD LBMA SPOT | રેન્જ બાઉન્ડ માર્કેટમાં 1762- 1720 ડોલરની રેન્જમાં માર્કેટ અથડાયેલું રહે તેવી શક્યતા છે. જે તરફનું બ્રેકઆઉટ આવે તે તરફ માર્કેટની ચાલ રહી શકે. માર્કેટમાં ખાસ ચહલ- પહલ નથી. |
Silver LBMA Spot | 20 ડોલરનો સપોર્ટ જળવાઇ રહે તો દિવસ દરમિયાન થોડા સુધારાની શક્યતા છે. તેની નીચેની ચાલ માર્કેટમાં લિક્વિડેશન પ્રેશર વધારી શકે છે. |
Crude Oil NYMEX | 74 ડોલરની નીચેની સતત ચાલ સંકેત આપે છે કે, સેલિંગ પ્રેશર વધી રહ્યું છે. સુધારાની શક્યતા આ લેવલથી ઉપર જોવા મળી શકે. |
એમસીએક્સ ટેકનિકલ કોમેન્ટરી
Gold KG Dec | રૂ. 52600 ઉપરની ચાલ માર્કેટમાં રાહત રેલી આપી શકે છે. આ લેવલ ક્રોસ થાય ત્યાં સુધી માર્કેટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ચાલ સુસ્ત રહે તેવી શક્યતા છે. |
Silver KG Feb | રૂ. 64000- 61800ની રેન્જ વચ્ચે માર્કેટ અથડાયેલું રહેવાની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જે તરફનું બ્રેકઆઉટ આવે તે તરફની માર્કેટની ચાલ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. |
Crude Oil Dec | રૂ. 6200નું લેવલ મહત્વના સપોર્ટ તરીકે વર્તવા સાથે માર્કેટમાં સાધારણ રિકવરીની શક્યતા છે. રૂ. 6000 નીચે ઉતરી જાય તો તેમાં વધુ નરમાઇ જોવા મળવાની શક્યતા જણાય છે. |
Technical outlook by Geojit
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)