SME પ્લેટફોર્મ ઉપર આ સપ્તાહે 5 IPOની એન્ટ્રી
અમદાવાદ, 11 મેઃ આગામી સપ્તાહે એસએમઇ પ્લેટફોર્મ ઉપર 5 નવા આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. જ્યારે ગત સપ્તાહે ખૂલેલા 4 આઇપીઓ આ સપ્તાહે બંધ થઇ રહ્યા છે. તે જોતાં આગામી સપ્તાહે એસએમઇ પ્લેટફોર્મ ઉપર કુલ 9 આઇપીઓની ઉપસ્થિતિ રહેશે.
SME IPO CALENDAR AT A GLANCE
Company | Open | Close | Price (Rs) | Size (Rs Cr.) | Lot | Exch |
Rulka Ele. | May16 | May21 | 223/235 | 26.40 | 600 | NSE |
Quest Lab. | May15 | May17 | 93/97 | 43.16 | 1200 | NSE |
Indian Emulsifier | May13 | May16 | 125/132 | 42.39 | 1000 | NSE |
Mandeep Auto | May13 | May15 | 67 | 25.25 | 2000 | NSE |
Veritaas Advertising | May13 | May15 | 109/114 | 8.48 | 1200 | NSE |
Premier Roadlines | May10 | May14 | 63/67 | 40.36 | 2000 | NSE |
Aztec Fluids | May10 | May14 | 67 | 24.12 | 2000 | BSE |
Piotex Industries | May10 | May14 | 94 | 14.47 | 1200 | BSE |
Energy-Mission | May09 | May13 | 138 | 41.15 | 1000 | NSE |
એસએમઇ પ્લેટફોર્મ આઇપીઓ પરફોર્મન્સ એટ એ ગ્લાન્સ
વિતેલા સપ્તાહે લિસ્ટેડ ચારે આઇપીઓમાં રોકાણકારોને તગડી લિસ્ટિંગ કમાણી જોવા મળી છે. ખાસ કરીને એમ્કે પ્રોડક્ટનો આઇપીઓ 120 ટકા પ્રિમિયમે બંધ રહ્યો હતો. જ્યારે સાઇ સ્વામિ મેટલ્સમાં 80 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. સ્ટોરેજ ટેકનો.માં 77 ટકા પ્રિમિયમ જોવા મળ્યું છે.
SME IPO PERFORMANCE AT A GLANCE
Company | Listed On | Issue Price | Current | Profit |
Slone Info. | May10 | 79 | 112.6 | 42.53% |
Sai Swami Metals | May8 | 60 | 108.04 | 80.07% |
Storage Techn. | May8 | 78 | 138.13 | 77.09% |
Amkay Products | May8 | 55 | 120.96 | 119.93% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)