અમદાવાદ, 23 ઓક્ટોબર: શેરબજારો ઉપર જિયોપોલિટિકલ ક્રાઇસિસ ઉપરાંત ડોલરની દાદાગીરી, એફઆઇઆઇની વેચવાલી, ક્રૂડમાં આસમાની સૂલતાની સહિતના સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ ફાઇટ કરી રહ્યા છે. તે સંજોગોમાં માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક રિઝલ્ટ્સ અને ચાલ જોવા મળી શકે છે. તેના ધ્યાનમાં રાખી ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ પોતાની સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. આજે ટોરન્ટ ફાર્મા, પીએનબીહાઉસિંગ, એનડીટીવી, આલોક ટેકસટાઇલ વગેરેના પરીણામો જાહેર થઇ રહ્યા છે.

Q2FY24 EARNING CALENDAR 23.10.2023: ALOKTEXT, LLOYDSME, MHRIL, NDTV, PNBHOUSING, TORNTPHARM

TORNTPHARM

Revenue expected at Rs 2634 crore versus Rs 2291 crore

EBITDA expected to be seen at Rs 805 crore versus Rs 679 crore

EBITDA margin expected to be seen at 30.56% versus 29.64%

Net profit expected to be seen at Rs 381 crore versus Rs 312 crore

Q2FY24 EARNING CALENDAR 25.10.2023: AURIONPRO, AXISBANK, BHARATWIRE, CHALET, CHENNPETRO, CMSINFO, DREAMFOLKS, INDUSTOWER, JUBLFOOD, LAXMIMACH, NETWORK18, RALLIS, SHANTIGEAR, SONACOMS, SONATSOFTW, SWARAJENG, TECHM, TV18BRDCST, WELSPUNIND

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)