ફંડ હાઉસની ભલામણો: PERSISTANCE, NMDC, PAYTM, BAJAJ FINA. હોલ્ડ/ખરીદો
અમદાવાદ, 20 નવેમ્બરઃ વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા જારી કરાયેલી ભલામણો અનુસાર એનએમડીસી, પેટીએમ, પર્સિસ્ટન્સ અને એસબીઆ કાર્ડ્સ ખરીદવાની ભલામણ કરાઇ છે. જ્યારે બજાજ ફાઇનાન્સમાં શરૂઆતી પીછેહઠ બાદ સુધારાની ચાલ જોવા મળે તેવી ધારણા વ્યક્ત કરાઇ છે.
સિટી /NMDC: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 190 (પોઝિટિવ)
હોનાસા કન્ઝ્યુમર / જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 520 (પોઝિટિવ)
PayTm / BofA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1165 (પોઝિટિવ)
BofA / ZEE Ent: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 400 (પોઝિટિવ)
મૅક્વેરી /પર્સિસિટન્ટ: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 7390 (પોઝિટિવ)
ભારતીય હોટેલ્સ /UBS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 500 (પોઝિટિવ)
SBI કાર્ડ્સ / MS: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 950 (નેચરલ)
બજાજ ફાઇનાન્સ / MS: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 10300 (નેચરલ)
Bjaj Finance / BofA: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 8845 (નેચરલ)
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)