Fund Houses Recommendations: એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે બ્રોકરેજ હાઉસની ભલામણો
અમદાવાદ, 10 મેઃ એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે વિવિધ બ્રોકરેજ હાઉસ ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. જેફરીસ ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ ખરીદવાની ભલામણ કરે છે. તો ઇન્વેસ્ટેક અને એમએસની ભલામણ એસઆરએફ માટે છે. જેપી મોર્ગન નોમૂરાનો એમજીએલ માટે પોઝિટિવ વ્યૂ છે. રોકાણકારો, ટ્રેડર્સ યોગ્ય નિષ્ણાતની સલાહના આધારે સ્ટોપલોસ આધારીત ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે છે.
Jefferies on Godrej CP: Maintain Buy on company, target price at Rs 1200/sh (Positive)
Investec on SRF: Maintain Buy on company, target price at Rs 2840/sh (Positive)
MS on SRF: Maintain Overweight on company, target price at Rs 3342/sh (Positive)
JP Morgan on MGL: Maintain Overweight on company, target price at Rs 1240/sh (Positive)
Nomura on MGL: Maintain Buy on company, target price at Rs 1295/sh (Positive)
CLSA on MGL: Maintain Buy on company, target price at Rs 1330/sh (Positive)
CLSA on Kansai Nerolac: Maintain Buy on company, target price at Rs 500/sh (Positive)
Macquarie on Lupin: Maintain Buy on company, target price at Rs 2790/sh (Positive)
UBS on Indusind Bank: Upgrade to Buy on Bank, target price at Rs 1450/sh (Positive)
MS on Apollo Tyre: Maintain Overweight on company, target price at Rs 400/sh (Neutral)
UBS on Apollo Tyre: Maintain Buy on company, target price at Rs 370/sh (Neutral)
Jefferies on SRF: Maintain Hold on company, target price at Rs 2840/sh (Neutral)
MS on UPL: Maintain Overweight on company, target price at Rs 856/sh (Neutral)
BofA on Zomato: Maintain Neutral on company, target price at Rs 72/sh (Neutral)
CLSA on Larsen: Maintain Buy on company, target price at Rs 2790/sh (Neutral)
CLSA on Pidilite: Maintain Sell on company, target price at Rs 2145/sh (Neutral)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)