અમદાવાદ, 18 ડિસેમ્બરઃ શિયાળાની ફુલગુલાબી ઠંડી સાથે સાથે ભારતીય શેરબજારોમાં ચાલી રહેલી ફુલ ગુલાબી મોસમમાં રોકાણકારો, ટ્રેડર્સ અને ઇવન સ્પેક્યુલેટર્સની પાંચેય આંગળીઓ હાલ તો ઘીમાં છે. વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, માર્કેટ નિષ્ણાતો દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ દ્વારા જાહેર થયેલા સમાચારા આધારીત કેટલાંક શેર્સમાં ખરીદી/વેચાણ/ હોલ્ડ માટે સલાહ આપવામાં આવી છે. જેનો રોકાણકારો યોગ્ય અભ્યાસના આધારે ઉપયોગ કરી શકે તે માટે અત્રે રજૂ કરવામાં આવ્યા છે.

HSBC on Hero Motocorp: Maintain Buy on Company, raise target price at Rs 4300 (Positive)

HSBC on TVS Motors: Maintain Buy on Company, raise target price at Rs 2300 (Positive)

HSBC on M&M: Maintain Buy on Company, raise target price at Rs 1900 (Positive)

HSBC on Maruti: Maintain Buy on Company, target price at Rs 12500 (Positive)

HSBC on Bajaj Auto: Maintain Hold on Company, raise target price at Rs 6900 (Positive)

HSBC on Eicher Motors: Maintain Buy on Company, raise target price at Rs 4500 (Positive)

HSBC on Tata Motors: Maintain Hold on Company, raise target price at Rs 730 (Positive)

Citi on Eicher Motors: Maintain Buy on Company, raise target price at Rs 4700 (Positive)

Spark on Century Ply: Upgrade to Buy on Company, raise target price at Rs 925 (Positive)

Jefferies on Aviation: Recent fall in ATF/crude is positive for aviation (Positive)

Jefferies on Industrials: L&T, Siemens, Thermax & KEI as top picks in the space of industrials (Positive)

GS on SJVN: Downgrade to Sell on Company, raise target price at Rs 65 (Neutral)

Macquarie on PayTM: Maintain Neutral on Company, target price at Rs 900 (Neutral)

Citi on TechM: Maintain Sell on Company, target price at Rs 1000 (Neutral)

Citi on Wipro: Maintain Sell on Company, target price at Rs 360 (Neutral)

Citi on HCL Tech: Maintain Neutral on Company, target price at Rs 1295 (Neutral)

HSBC on PI Ind: Maintain Buy on Company, cut target price at Rs 4100 (Neutral)

HSBC on Escorts: Maintain Reduce on Company, target price at Rs 2500 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)