અમદાવાદ, 5 જુલાઇઃ મંગળવારે સેન્સેક્સે 274 પોઇન્ટના ઉછાળા સાથે 65479 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ આપવા સાથે નિફ્ટીએ પણ 66 પોઇન્ટના સુધારા સાથે 19389 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. મંગળવારે ગેપઅપ ઓપનિંગ પછી નિફ્ટીમાં 19300- 19434 પોઇન્ટ વચ્ચેની વોલેટિલિટી જોવા મળી છે. સતત છઠ્ઠા દિવસના સુદારામાં નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર સ્પીનિંગ ટોપ રેડ કેન્ડલ સાથે લોઅર- હાય શેડોની રચન કરી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં થોડું કરેક્શન આવી શકે છે. ઉપરમાં 19450 ક્રોસ થાય તો ટ્રેડર્સ હોલ્ડ/ લેણ જાળવી શકે છે.

(Report By STOXBOX)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)