અમદાવાદ, 4 જુલાઇ

સોમવારે સેન્સેક્સે 486 પોઇન્ટના સુધારા સાથે માર્કેટ મૂવમેન્ટ પોઝિટિવ નોંધાવી છે. નિફ્ટીએ 19250 પોઇન્ટ ઉપર ટ્રેડ કરીને માર્કેટ સેન્ટિમેન્ટને સધિયારો આપ્યો છે. ટેકનિકલી હવે નિફ્ટીએ એક માસના રેઝિસ્ટન્સ ઉપર બંધ આપ્યું છે. તે જોતાં આગામી ટાર્ગેટ 19500 પોઇન્ટ ગણાવી શકાય. ઉપરમા હવે 19800 સુધીની સ્પીડી ચાલ જોવા મળી શકે. ટ્રેડર્સ 19350ના સ્ટોપલોસ સાથે તેજીનો વેપાર ગોઠવી શકે અથવા જાળવી શકે છે.

(Report by STOXBOX)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)